વિવાદ / નવી શિક્ષણ નીતિ પર બોલ્યા વિદેશ મંત્રી- કોઇપણ ભાષા થોપવામાં નહીં આવે

foreign minister spoke on the draft of new education policy no language will be imposed

બિન હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દી ભણાવવાના પ્રસ્તાવ રજૂ કરતી શિક્ષણ નીતિના ડ્રાફ્ટ પર તમિલનાડુમાં આક્રોશ ઉઠ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ