મુલાકાત / વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતના પ્રવાસે, નર્મદા ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનો કરાવ્યો શુભારંભ

foreign minister S Jaishankar in gujarat

દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર આજરોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે નર્મદા આવી પહોંચ્યા હતા. જેમાં વિદેશમંત્રી નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી હતી. તો આ સાથે જ રાજપીપળા મુખ્ય પોસ્ટઓફિસ ખાતે નર્મદા જિલ્લાના નાગરિકો માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો તેમણે શુભારંભ કરાવ્યો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ