સંસદમાં હોબાળો / ટ્રમ્પના નિવેદન અંગે વિદેશમંત્રી જયશંકરની ગૃહમાં સ્પષ્ટતા કાશ્મીર માત્ર દ્વિપક્ષીય મુદ્દો

foreign minister jaishnkar reply on kashmir issue rajya sabha donald trump pm narendra modi

કાશ્મીર પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા નિવેદન પર મંગળવારે સંસદમાં જોરદાર હંગામો થયો. કોંગ્રેસ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો. તેના જવાબમાં વિદેશ મંત્રી જયશંકરે ગૃહમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ઼્પ્રમુખ ટ્રમ્પની મધ્યસ્થાની કોઇ અપીલ કરી નથી. ભારતનું વલણ હંમેશાની જેમ સ્પષ્ટ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ