બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / foreign investors pulls more then 7 thousand crore rupees from equities after union budget 2019 super rich tax

ટેક્સ / સરકારના 'સુપર ટેક્સ'ની અસર! વિદેશી રોકાણકારોએ બજારથી નીકાળ્યા 7712 કરોડ રૂપિયા

vtvAdmin

Last Updated: 07:41 PM, 22 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશી રોકાણકારોએ આ મહીને ભારતીય ઇક્વિટીઝથી લગભગ 7712 કરોડ રૂપિયા નીકાળ્યા છે. આર્થિક જાણકારોનું માનવું છે કે તેનું કારણ હાલમાં જ કેન્દ્રીય બજેટમાં લાગૂ કરવામાં આવેલ 'સુપર રિચ ટેક્સ' હોઇ શકે છે.

આપને જણાવીએ કે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં સરકારે 5 કરોડથી વધારે વાર્ષિક આવકવાળા લોકો પર સરચાર્જનો દર વધારીને 42 ટકાથી વધારે કરી નાંખ્યો છે. 

સરકારને આશા છે કે આ સરચાર્જથી સરકારને 12 હજાર કરોડ રૂપિયાથી વધારે મહેસૂલ મળી શકે છે. જોકે આ સુપર રિચ ટેક્સને લઇને આશંકા દર્શાવાઇ હતી કે તેથી રોકાણકારો ભારતની જગ્યાએ કોઇ અન્ય દેશ તરફ વળી શકે છે. 

બહાર આવેલ આ રિપોર્ટ એ આશંકાઓ તરફ ઇશારો કરી રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડની એક રિપોર્ટ અનુસાર, ફોરેન ઇન્વેસ્ટર્સ (વિદેશી રોકાણકાર) એ 1 જુલાઇથી 19 જુલાઇ વચ્ચે ઇક્વિટીઝથી લગભગ 77712 કરોડ રૂપિયા નીકાળ્યા છે. જોકે આ દરમિયાન રોકાણકારોએ ઇક્વિટીઝના ઋણ વિભાગમાં 9371 કરોડ રૂપિયા લગાવ્યા છે, જે કેપિટલ માર્કેટમાં રોકાણના હિસાબથી લગભગ 1659 કરોડ રૂપિયા થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2019 Business News Narendra Modi super rich tax બિઝનેસ વ્યાપાર સમાચાર TAX
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ