અર્થતંત્ર / ટેક્સ ઘટ્યા બાદ ફરી વાર વિદેશી રોકાણકારો ભારત તરફ આકર્ષાયા, છેલ્લા મહિનામાં જંગી રકમ ભારતમાં ઇન્વેસ્ટ કરી

Foreign Investors infuse 7714 crores worth of investment in India last month

૨૦૧૯ની શરૂઆતથી જ ભારતીય અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું હતું, આ મંદીના પગલે વિદેશી રોકાણકારો ઝડપથી પોતાના રોકાણો ભારતમાંથી પાછા લઇ રહ્યા હતા. જો કે સરકારના કોર્પોરેટ ટેક્સ ઘટાડવાના પગલે બજારમાં ફરીથી હકારાત્મકતા પ્રસરી છે અને ફરી એક વખત વિદેશો રોકાણકરો ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષાયા છે જેની અસર રૂપે વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિના જ ભારતમાં કુલ ૭,૭૧૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ