નવરાત્રી 2022 / 60થી વધુ દેશોના મહેમાનોને વડોદરાના ગરબા બતાવવા લઈ ગયા એસ.જયશંકર, ભીડ જોઈને એકે તો કહ્યું અમારી વસ્તી આટલી હશે

Foreign guests enjoyed Garba in Vadodara

ગુજરાતમાં નવલા નોરતાની રમઝટ જામી છે અને આ વર્ષે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે. ખેલૈયાઓની સાથે સાથે રાજકીય નેતાઓ પણ ગરબાનો આનંદ માણી રહ્યા છે. ત્યારે ગુજરાતના મહેમાન બનેલા વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર 60 દેશોના રાજદૂતો સાથે વડોદરામાં ગરબાના રંગે રંગાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ