રેકોર્ડ / દેશ માટે સૌથી મોટી રાહતના સમાચાર, વિદેશી હૂંડિયામણ વધીને 586 અરબ ડૉલર પર પહોંચ્યું, આ 4 છે મોટા ફાયદા

Foreign currency reserves increased record india

દેશમાં વિદેશી મુદ્રા ભંડાર(હૂંડિયામણ) 8 જાન્યુઆરીએ સમાપ્ત સપ્તાહમાં 75.8 કરોડ ડૉલર વધીને 586.082 અરબ ડૉલરની સર્વોચ્ચ ઉંચાઇએ પહોંચી ગયો. રિઝર્વ બેંકે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા 1 જાન્યુઆરીએ સમાપ્ત સપ્તાહમાં વિદેશ મુદ્રા ભંડાર 4.483 અરબ ડૉલર વધીને 585.324 અરબ ડૉલરની ઉંચાઇએ પહોંચી ગયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ