રાજનીતિ / વિદેશી કંપનીઓને ગુજરાત લાવવા મુદ્દે શક્તિસિંહનો CM રૂપાણીને ટોણો ‘ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો’

foreign companies gujarat cm vijay rupani congress shaktisinh gohil

કોરોના સંકટ વચ્ચે ચીનમાંથી માઈગ્રેટ થઈ રહેલી વૈશ્વિક બજાર ધરાવતી કંપનીઓને ગુજરાત લાવવા માટે CM રૂપાણી કંપનીઓને અમુક છુટાછાટ સાથે મંજુરી આપી છે. આ સંદર્ભે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના નાના ઉદ્યોગકારોની ચિંતા કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટોણો માર્યો છે કે, ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ