હવામાન / ભારે ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

 forecasts rain in Gujarat by Meteorological department

રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની શક્યતા નહીંવત છે, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ