હવામાન / ઓરેન્જ એલર્ટ સાથે ગુજરાતનાં આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

Forecasting seasonal rain in these areas of Gujarat with Orange Alert

અમદાવાદીઓ ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં હજી પણ તમે તપવા માટે તૈયાર રહેજો. હજી પણ બે દિવસ સુધી અમદાવાદમાં ગરમીનો પારો ઉંચે સુધી જઇ શકે છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે અમદાવાદમાં આગામી બે દિવસ 42થી 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. વધતી ગરમીને ધ્યાને રાખી હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં મોસમ પોતાનો મિજાજ બદલી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ