ઉનાળો / રાજ્યમાં આજથી ગરમી વધવાની આગાહી, આ વિસ્તારમાં ફૂંકાશે ગરમ પવન

Forecasting of heat in the state today

એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે બીજી તરફ ગરમી પણ પોતાનું અસલી રૂપ બતાવી રહી છે. 23 એપ્રિલે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે તે પહેલા જ એટલે કે આજથી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ