ઓરેન્જ એલર્ટ / અમદાવાદીઓ સાચવજો, ગરમીને લઇને હવામાન વિભાગે કરી આગાહી

Forecasted by the weather department, taking heat

જો અમદાવાદ વાસીઓ એમ સમજી રહ્યા હોઈ કે, આગામી દિવસોમાં ગરમી ઓછી થશે. તો એવા ભરમમાં ન રહેશો. કારણ કે, આગામી દિવસોમાં ગરમી ઓછી તો નહીં જ થાય પરંતુ વધી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ