આગાહી / રાજ્યમાં શિયાળામાં હવામાન વિભાગની વરસાદની આગાહી, 4 ડિસેમ્બરે ગુજરાતના વાતાવરણમાં પલટાય તેવી શક્યતા

રાજ્યમાં શિયાળાની ઋતુ દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 4 ડિસેમ્બરના રોજ વાતાવરણના પલટાની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં કમોસમી વરસાદ આવે તેવી શક્યતા છે. ગીર સોમનાથ, આણંદ, સુરત, ભરૂચ, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી અને દ્વારકામાં વરસાદ આવે તેવી શક્યતા છે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ