આગાહી / મધ્ય ગુજરાત પર વરસાદનું સંકટ યથાવત, વડોદરા માટે 36 કલાક ભારે

Forecast of rainfall in central Gujarat

ગુજરાતના હવામાનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હજુ 2 દિવસ વરસાદનું સંકટ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ