હવામાન / તબિયત સાચવજો: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ રાત્રે ઠંડી અને દિવસે ગરમીની આગાહી, હિમાલયમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

Forecast of cold night and hot day in Gujarat for the next three days

રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રીએ પહોંચતા લોકોએ રાહત અનુભવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના શહેરોમાં રાતે ઠંડી અને દિવસે ગરમી અનુભવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ