ખુશખબર / આજનું વાતાવરણ જોઈને પતંગરસિકો ચિંતા ન કરતા, હવામાન વિભાગે કરી છે આ આગાહી

Forecast Makar Sankranti Gujarat Weather section

કમોસમી વરસાદના કારણે પતંગ રસિકો ચિંતામાં મુકાયા હતા. પણ હવે પતંગ રસિકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં આજે જ કમોસમી વરસાદ થઈ શકે છે. જોકે આવતીકાલે વાતાવરણ સ્વચ્છ રહેશે અને પવનની ગતિ 15થી 20 કિમીની રહી શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ