માંગણી / ચીતા અને ચેતક હેલિકોપ્ટર્સને લઈને સેનાએ સરકારને કરી એલર્ટ, કહ્યું...

forces raise alarm to government as cheetah and chetak choppers are obsolete

ભારતીય વાયુસેનામાં વપરાતા ચીતા અને ચેતક હેલિકોપ્ટર્સને લઈને સેફ્ટીનું કામ શરૂ કરાયું છે. હમણાં પશ્ચિમ બંગાળમાં સેનાનું ચીતા હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તો સોનીપતમાં પણ ટેકનિકલ સમસ્યાના કારણે ચીતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. 80ના દાયકાથી કાર્યરત ચીતા હેલિકોપ્ટરના રિપ્લેસમેન્ટની માંગ સેનાએ સરકાર પાસે કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ