બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / એવી બે વિશ્વ સુંદરીઓ, જેને કાસ્ટ કરવા મેકર્સે કરવા પડે છે ખિસ્સાં ખાલી, આ છે દુનિયાની સૌથી મોંઘી એક્ટ્રેસ

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / એવી બે વિશ્વ સુંદરીઓ, જેને કાસ્ટ કરવા મેકર્સે કરવા પડે છે ખિસ્સાં ખાલી, આ છે દુનિયાની સૌથી મોંઘી એક્ટ્રેસ

Last Updated: 10:46 AM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડમાં દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે. માત્ર લીડ હીરો જ નહીં, હિરોઈન પણ મેકર્સ પાસેથી મોટી ફી વસૂલે છે.

1/6

photoStories-logo

1. ફોર્બ્સેની વધુ કમાણી કરનારા સેલેબ્સની યાદી

તમને જાણીને નવાઈ લાગશે કે હોલીવુડની બે અભિનેત્રીઓ વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર્સમાં સામેલ છે. તાજેતરમાં ફોર્બ્સે વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા સેલેબ્સની યાદી જાહેર કરી છે. (Photos credit: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. માર્ગોટ રોબી

ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, માર્ગોટ રોબી વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાં બીજા સ્થાને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કુલ કમાણી $59 મિલિયન

બ્લોકબસ્ટર ફિલ્મ બાર્બીથી ધૂમ મચાવનાર માર્ગોટ રોબીની કુલ કમાણી $59 મિલિયન (રૂ. 494 કરોડ) છે. માર્ગોએ ટૉમ ક્રૂઝને પાછળ છોડી દીધો છે, જે ત્રીજા સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જેનિફર એનિસ્ટન

ફ્રેન્ડ્સમાં રેચલ ગ્રીનના રોલ માટે પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી જેનિફર એનિસ્ટન પણ ટોપ 10 સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદીમાં સામેલ છે અને તે છઠ્ઠા નંબર પર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કુલ કમાણી $42 મિલિયન

તેની કુલ કમાણી $42 મિલિયન (આશરે રૂ. 352 કરોડ) છે. ફ્રેન્ડ્સ સિવાય જેનિફરે ધ મોર્નિંગ શો, જસ્ટ ગો વિથ ઈટ અને મર્ડર મિસ્ટ્રી જેવા શો અને ફિલ્મોમાં કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. યાદીમાં પહેલું નામ આનું

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદીમાં પહેલું નામ એડમ સેન્ડલરનું છે અને તેની કુલ કમાણી $73 મિલિયન (રૂ. 611 કરોડ) છે. જ્યારે ટોમ ક્રૂઝ પાસે 45 મિલિયન ડોલર (377 કરોડ રૂપિયા) છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hollywood News Highest-Paid Actresses Hollywood Actresses

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ