ધનિકો / દુનિયાના ટોપ-500 ધનકુબેરોને થોડા જ સમયમાં ભયંકર નુકસાન, 100 લાખ કરોડથી વધારે ડૂબ્યાં, જાણો કારણ

Forbes top 500 wealthy people lost 100 lakh crore in this year market crash cryptocurrency

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મજબ આ વર્ષે દુનિયાના 500 સૌથી અમીર લોકોની સંપત્તિમાં 109.27 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઊંચા વ્યાજદર અને મોંઘવારીનું પરિણામ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ