ધનાઢ્યો / ફોર્બ્સ 2020: સતત ત્રીજા વર્ષે જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક, લૉકડાઉનને કારણે આ શખ્સનીયાદીમાં એન્ટ્રી

Forbes rich list 2020 these Indian billionaires secured their names in the list

ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી અબજોપતિઓની 2020ની સૂચિ મુજબ એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ સતત ત્રીજા વર્ષે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. ગયા વર્ષે તેમની કુલ સંપત્તિ 113 અબજ ડોલર હતી. ઝૂમના સ્થાપક પણ આ સૂચિમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.

બ્રેકિંગ ન્યૂઝ