ફોર્બ્સ / સતત 12માં વર્ષે દેશના સૌથી અમીર શખ્સ બન્યા મુકેશ અંબાણી, એક વર્ષમાં આટલી વધી સંપત્તિ

forbes india rich list 2019 mukesh ambani is on top know full list

ફોર્બ્સ ઇન્ડિયાએ જારી કર્યું ભારતના સૌથી અમીર લોકોનું નવું લિસ્ટ. ફોર્બ્સે ભારતના ટૉપ 100 સૌથી અમીર લોકોનું લિસ્ટ જારી કર્યું છે. આ લિસ્ટમાં એક વખત ફરીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટૉપ પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ