મનોરંજન / છેલ્લાં 22 દિવસથી શેખર સુમનના જીજુ છે ગાયબ, બહેનના રોઇને-રોઇને ખરાબ હાલ, કહ્યું 'કોઇ મારા પતિને...'

For the last 22 days Shekhar Sumans brother in law dr sanjay kumar is missing

એક્ટર શેખર સુમનના બનેવી ડૉક્ટર સંજય કુમાર રહસ્યમયી રીતે પટણાથી ગાયબ થઈ ગયા છે. 22 દિવસથી તેમની કોઈ જાણ નથી. એવામાં શેખરે જણાવ્યું કે તેમના બહેનની રડી રડીને હાલત ખરાબ છે.  

બ્રેકિંગ ન્યૂઝ