Republic Day 2023 / પ્રથમ વખત કર્તવ્ય પથ પર નીકળશે પ્રજાસત્તાક પર્વની પરેડ, દેશની આન-બાન-શાન એવા વીર સૈનિકો બતાવશે ન્યુ ઈન્ડિયાની તાકાત

For the first time, the Republic Day parade will be on the official route

આ વખતે પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રથમ વખત કર્તવ્ય પથ પર પરેડ થશે. પહેલા આ જગ્યા રાજપથ તરીકે જાણીતી હતી. આ પરેડમાં 'ન્યૂ ઈન્ડિયા'ની ઝલક જોવા મળશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ