એલર્ટ / કોરોનાકાળથી માંડી અત્યાર સુધીમાં પહેલી વખત સિંહથી ફેલાયો કોરોના, પ્રાણી સંગ્રહાલયનો કર્મચારી આવી રીતે થયો પોઝિટિવ

For the first time since the corona era, corona has spread from a lion

ઈન્ડિયાના ઝૂમાં વૃદ્ધ સિંહ કોરોના સંક્રમિત થયો હતો. ત્યારબાદ જે પ્રાણી સંગ્રહાલયના કર્મચારી તેની સંભાળ રાખતો હતો તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ