સારવાર / દેશમાં પહેલીવાર મોબાઇલની લતનો ઇલાજ કરાશે

For the first time in the country, a mobile habit treatment will be done

ભારતમાં મોબાઇલ યુઝર્સની સંખ્યા 104 કરોડ સુધી પહોંચી ચુકી છે. ઇન્ટરનેટના વિસ્તાર અને સોશિયલ સાઇટના વ્યસને લોકોને મોબાઇલ લતના શિકાર બનાવી દીધા છે. આ એવું વ્યસન છે જે માનવીને મદહોશ કરવાની સાથે સાથે તેની મનોદશા પણ બગાડી દે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ