OMG / ના હોય! 50 હજાર વર્ષ બાદ પ્રથમ વાર પૃથ્વી તરફ આવી રહી છે આ ચીજ, દેખાશે અદ્ભુત નજારો, જાણો ક્યારે

For the first time after 50 thousand years this Comet is coming towards the earth

વૈજ્ઞાનિક ચોકી ગયા છે કારણ કે ધરતીની તરફ પહેલી વખત એક એવો ધૂમકેતુ આવી રહ્યો છે. જે 50 હજાર વર્ષ પહેલા આવ્યો હતો. આ ફેબ્રુઆરી મહિનામાં પૃથ્વીના 4.20 કરોડ કિમી દૂરથી નિકળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ