સ્વચ્છતા સર્વેક્ષણ / ગુજરાતનું સુરત બન્યું દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર, જાણો પહેલો નંબરે કોણે મેળવ્યો

For the 6th time in a row, Madhya Pradesh's Indore has been ranked as the cleanest city in India

સ્વચ્છતા સર્વેક્ષણ 2022માં મધ્યપ્રદેશના ઈન્દોરને દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદગી કરવામાં આવી છે. ઈન્દોરે સતત છઠ્ઠી વાર સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ