લાલ 'નિ'શાન

રાજકોટ / લોકમેળામાં રાઇડ્સ સંચાલકો માટે નિયમો હળવા કરતાં તંત્ર પર સવાલ

For riders administrators question the system rather than the rules

અમદાવાદમાં કાંકરિયાની રાઈડ તૂટ્યા બાદ હવે રાજકોટમાં નિયમોમાં છૂટ આપવામાં આવી છે. તંત્ર દ્વારા લોકમેળામાં રાઇડ્સ સંચાલકો માટે કડક નિયમો બનાવવાની જગ્યાએ નિયમોને હળવા કરતાં તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ