ધંધે લાગ્યું ગુજરાત / ટ્રાફિક દંડે તો લોકોને ગોથે ચડાવ્યા, 30 રૂપિયાના PUC માટે ચાલુ વરસાદે 300 લોકોની લાઈન

For PUC Document People Spend So much time and follow the New traffic rules know the new date

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. જેને લઈને હવે વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારથી PUC કઢાવવા માટે લોકો લાઈન લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 30 રૂપિયાનું પીયૂસી કઢાવવા માટે 300 લોકોની લાઈન લાગે છે. એટલે કે તમે ટોકન મેળવો પછી તમને લગભગ 8 કલાકે પીયૂસી સર્ટિફિકેટ મળે છે. જેમાં લોકોનો ઘણો કિંમતી સમય વેડફાઈ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ