ખામોશ.... / શાહરુખ ખાન પર બગડ્યા શત્રુઘ્ન સિંહા, કહ્યું આર્યન ખાન કેસમાં મેં મદદ કરી પણ એણે તો...

for not saying thank you in aryan khan drugs case shatrughan sinha is angry on shah rukh khan

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ તાજેતરમાં શાહરૂખ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. શત્રુએ કહ્યું કે તેણે શાહરૂખને મદદ કરી હતી. પરંતુ મદદ કરવા બદલ અભિનેતાએ તેને 'થેક્યૂ' પણ ન કહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ