આનંદો / નહીં પૂરો થાય તમારો દરરોજનો ડેટા, આ છે બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન

For Maximum Benefit know the Plan Charges For The BSNL and AIRTEL Broadband Internet

સરકારી ટેલિકોમ કંપની BSNL ટેલિકોમ અને પોતાની બ્રોડબેન્ડ સર્વિસની સાથે અનેક ખાસ બેનિફિટ આપી રહી છે. દેશમાં બીએસએનએલનું બ્રોડબેન્ડ નેટવર્ક સૌથી મોટું છે. કંપની FTTH (ફાઈબર ટૂ દ હોમ) સર્વિસ ઓફર કરી રહી છે. બીએસએનએલના બ્રોડબેન્ડ પ્લાન ડેઈલી ડેટા લિમિટ સાથે આવે છે. કેટલાક યૂઝર્સને આ ખામી લાગે છે. માર્કેટમાં અન્ય કંપનીઓ વિના ડેટા કેમ્પના પ્લાન્સ ઓફર કરી રહી છે. તેમાં યૂઝર્સને વિના લિમિટ ડેઈલી ડેટા આપી રહી છે. જાણો એ પ્લાન્સ અને તેની સામે અન્ય કંપનીઓના પ્લાન અને ઓફર્સને વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ