નિયમ / આધાર નંબર આપતી વખતે આ ભૂલ કરશો તો ભરવો પડી શકે છે 10 હજાર રૂપિયા દંડ

for making this mistake Aadhaar card holders may be fined ₹10000

કરદાતાઓની સુવિધા માટે આવકવેરા વિભાગે પાન નંબરની જગ્યાએ 12-અંકનો આધાર નંબર ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ આવું કરતી વખતે બહુ જ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે જો તમે ભૂલથી પણ ખોટો આધાર નંબર આપ્યો તો તમારે 10,000 રૂપિયાનો ભારે દંડ ભરવો પડી શકે છે.ફાઈનાન્સ બિલ 2019માં રજૂ કરાયેલા ઈન્કમ ટેક્સ એક્ટ 1961માં નવા સુધારામાં પાનની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરવાની મંજૂરી સાથે ખોટો આધાર નંબર ઉપયોગ કરવા પર 10,000 રૂપિયા દંડની જોગવાઈ પણ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ