મહારાષ્ટ્ર / BJPએ જાહેર કર્યું સંકલ્પ પત્ર, 5 વર્ષમાં 1 કરોડ નોકરીનો કર્યો વાયદો

For Maharashtra Assembly elections BJP Release Manifesto and make this big promises

ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. સંકલ્પ પત્ર રજૂ કરવાની સાથે BJPએ મહારાષ્ટ્રના વિકાસ માટે અનેક મોટા વાયદા પણ કર્યા છે. જેમાં સૌથી મોટી જાહેરાત કરી છે કે 5 વર્ષમાં 1 કરોડ લોકોને નોકરી આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ