ગર્વ / IIT મદ્રાસ બનશે ગ્લોબલ યુનિવર્સિટી, દુનિયાભરનાં દેશોમાં ખુલશે કોલેજ, સામેથી મળ્યા આમંત્રણ

for global university iit madras off shore campus in tanzania nepal sri lanka for engineering courses

IIT મદ્રાસના ડાયરેક્ટર પ્રોફેસર વી કામકોટીએ જણાવ્યું કે તંઝાનિયા અને અન્ય આફ્રિકન દેશો ઉપરાંત IIT મદ્રાસને શ્રીલંકા અને નેપાળ તરફથી પણ કેમ્પસ ખોલવા માટે રિક્વેસ્ટ મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ