વિવાદ / 'લાલ સિંહ ચડ્ઢા'ને લઈને આમિર ખાન વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

for disrespecting indian army hurting sentiments in laal singh chaddha complaint against aamir khan

લાલ સિંહ ચડ્ઢાના રોલ માટે આમિર ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રિલીઝ થયા બાદ હવે અભિનેતા પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને ભારતીય સેનાનો અનાદર કરવાનો આરોપ લાગ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ