ગૂડ ન્યૂઝ / ગ્રાહકોની સુવિધા માટે હવે 10 વાગ્યે નહીં પરંતુ આટલા વાગ્યે ખુલશે સરકારી બેંક

for convenience of customers government banks will be open at nine in the morning

બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે. સામાન્ય રીતે સરકારી બેંકોમાં કામકાજ 10 વાગ્યા બાદ જ શરૂ થાય છે. એવામાં નાણા મંત્રાલયના બેંકિંગ ડિવીઝને નિર્ણય કર્યો છે કે તમામ સરકારી અને ક્ષેત્રીય ગ્રામીણ બેંક સવારે 9 વાગ્યે ખુલી જાય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ