ડ્રેગનને હંફાવવા અમેરિકાનું સૌથી મોટું હથિયાર / ચીનને કાબૂમાં લેવા અમેરિકાએ ઉતાર્યું 90 ફાઇટર જેટ સાથેનું USS Ronald Reagan

for controlling china USA send USS ronald reagan with 90 fighter jet capacity

અમેરિકા નેવીનું યુએસએસ રોનાલ્ડ રીગન વિશ્વનું બીજું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે. ચીનને કાબૂમાં રાખવા માટે અમેરિકાએ તાઈવાન પાસે આ પરમાણુ વિમાનવાહક જહાજ તૈનાત કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ