શૉકિંગ / મોટી-મોટી સિરિયલ-શોમાં કામ કરતો એક્ટર જબરો ફસાયો, મહિલાએ ગંભીર આરોપ સાથે ઠોક્યો કેસ

for cheating woman of rs 1 99 crore cheating case filed against karanvir bohra

અભિનેતા કરણવીર બોહરા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ તેના પર પૈસા લઈને પૈસા પાછા ન આપવાનો આરોપ લગાવ્યો છે. અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ