નિયમ / નોકરી સમયે કેન્દ્રીય કર્મચારીનું મૃત્યુ થાય તો આ છે પેન્શનના નવા નિયમો, જાણો એક ક્લિકે

for central government employees the new pension rule check all details 7th pay commission

ફેમિલિ પેન્શન નિયમ જણાવે છે કે જો કર્મચારી નોકરીના સમયે મૃત્યુ પામે છે તો નિયમ અનુસાર મુખ્ય રીતે ફેમિલિ પેન્શન કેન્દ્ર સરકારના કર્મચારીની વિધવા કે વિધુરને આપી શકાય છે. પરંતુ હવે પેન્શનના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તો તમે પણ એક ક્લિકે જાણી લો કે નવા નિયમો અનુસાર તમે કેટલા પેન્શના હકદાર છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ