ફરિયાદ / PF ખાતાથી જોડાયેલી કોઈપણ ફરિયાદ કરવી હોય તો બસ આ 1 કામ કરી લો, જાણો પ્રોસેસ

For Any Complaint Related To EPF Account, Visit This Website, Know The Whole Process

ઇપીએફ એકાઉન્ટથી સંબંધિત કોઈપણ ફરિયાદ માટે ઇપીએફઓએ એક અલગ 'ઇપીએફ આઇ ફરિયાદ મેનેજમેન્ટ સિસ્ટમ' વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટની મદદથી કોઈપણ વ્યક્તિ ઇપીએફઓના મેમ્બર ઇપીએફ એકાઉન્ટથી સંબંધિત તેની ફરિયાદ નોંધાવી શકે છે. આ વેબસાઇટ પર ફરિયાદ નોંધાવવી ખૂબ જ સરળ છે. ચાલો જાણી લો પ્રોસેસ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ