મજા પડી ગઈ / WhatsAppના લવરિયાને જે જોઈતું તે મળી ગયું ! કોઈને ખબર જ નહીં પડે તેવું આવ્યું ફિચર, તમારી 'સુરક્ષા' પાકી

For added user privacy, WhatsApp to introduce feature to lock chats: Report

વોટ્સએપ તેના યુઝર્સની ગોપનીયતા જાળવી રાખવાની દિશામાં નવા નવા ફિચર એડ કરી રહી છે અને હવે ટૂંક સમયમાં લોક ચેટ નામનું નવું ફિચર લાવવાની કંપની તૈયારી કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ