દુ:ખદ / કોરોનાના કારણે આ ખેલાડીનું મોત, પરિવારના 5 સદસ્યો પણ કોરોના સંક્રમિત

footballer died by corona

પૂર્વ ફૂટબૉલર ઇ.હમસાકોયાનું મલ્લાપુરમના હોસ્પિટલમાં કોરોનાને લીધે નિધન થયુ છે. પારાપ્પાનાંગડીના નિવાસી હમસાકોયા 61 વર્ષના હતા અને મુંબઇમાં રહેતા હતા. તે સંતોષ ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે રમતા હતા. સાથે જ તે મશહૂર ક્લબ મોહન બાગાન અને મોહમ્મડન સ્પોર્ટ્સ ક્લબ માટે પણ રમતા હતા. તેમની સાથે કેરળમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 15 થઇ ગઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ