પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

સ્પોર્ટ્સ / એવું શું થયું કે એકાએક FIFA વર્લ્ડકપ વચ્ચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લીધો મોટો નિર્ણય, આ ક્લબને કહી દીધી અલવિદા

Footballer Cristiano Ronaldo took a big decision

ફૂટબોલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડને અલવિદા કહ્યું છે. ક્લબે ટ્વિટર પર આ વાતની પુષ્ટિ કરી છે. રોનાલ્ડો 2021માં ક્લબ સાથે જોડાયા હતા અને આ પહેલા પણ તેઓ થોડા વર્ષો સુધી ક્લબનો ભાગ રહી ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ