ખેલ / વીજળી પડવાથી ભારતના આ ખેલાડીનું થયું મોત, અન્ય 2 ઘાયલ થયા

 footballer Abhijit Ganguli dies on pitch when lightning struck him

પૂર્વ સંતોષ ટ્રોફી ખેલાડી અભિજીત ગાંગુલીનું બિરસા મુંડા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન વીજળી પડવાને કારણે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે ફૂટબોલર ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ જાણકારી આપી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ