બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / football Messi also left Europe after Ronaldo and Benzema also gave the reason for not joining Barcelona

ફૂટબોલ / પ્રથમવાર યુરોપથી બહાર કોઇ ટીમ માટે રમશે મેસી, જણાવ્યું બાર્સિલોનામાં સામેલ નહીં થવાનું કારણ

Arohi

Last Updated: 12:44 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

football: લિયોનલ મેસીએ કહ્યું કે તે એક વખત ફરી બાર્સિલોના આવવા માંગતા હતા પરંતુ આ ક્લબની સાથે તેમની વાત ન બની શકી. તેમની પાસે યુરોપની ધણી અન્ય ટીમો પાસેથી પણ ઓફર હતી પરંતુ તેમણે હવે યુરોપમાં નહીં રમવાનું મન બનાવી લીધુ છે.

  • મેસીએ પણ યુરોપ છોડ્યું 
  • બાર્સિલોનામાં શામેલ થવાનું જણાવ્યું કારણ 
  • રોનાલ્ડો અને બેંજેમા બાદ હવે મેસીએ લીધો નિર્ણય 

ફૂટબોલ સ્ટાર લિયોનલ મેસી હવે મેજર લીગ સોકરમાં ઈન્ટર મિયામી માટે રમતા જોવા મળશે. મેસી ફ્રી એજન્ટના રૂપમાં આ ટીમની સાથે જોડાયેલા છે. પીએસજીની સાથે તેમનો કોન્ટ્રાક્ટ પુરો થવાની સાથે જ મેસીએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે હવે આ ક્લબ માટે નહીં રમે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Leo Messi (@leomessi)

તેના બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે મેસી પણ રોનાલ્ડોની જેમ સાઉડી અરબ લીગમાં રમી શકે છે. તે અલ હિલાલ ક્લબની સાથે જોડાઈ શકે છે અને સૌથી વધારે સેલેરી વાળા ફૂટબોલ ખેલાડી પણ બની શકે છે. પરંતુ એવું ન થયું. 

અમેરિકી લીગમાં રમવાનો નિર્ણય 
મેસીએ અમેરિકી લીગમાં રમવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાના આ નિર્ણય પર કહ્યું કે પૈસા માટે તે એવું નથી કરી રહ્યા. યુરોપીય લીગમાં તે બાર્સિલોના માટે કમવા માંગતા હતા પરંતુ એવું ન થઈ શક્યું. તેના બાદ તેમણે મેજર લીગ સોકરમાં રમવાનું અને નવા નજરિયાની સાથે રમવાની મજા લેવાનો નિર્ણય કર્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Leo Messi (@leomessi)

શું ક્યારેય બાર્સિલોના પરત ફરશે મેસી? 
ઈન્ટર મિયામીની સાથે જોડાયા બાદ મેસીએ કહ્યું કે તે બાર્સિલોનાના ફેન છે અને પોતાનું જીવન નહીં પસાર કરે. તે બાર્સિલોનામાં આવવા માંગતા હતા પરંતુ તે આટલું સરળ ન હતું. તેમને ક્લબની તરફથી કોઈ ઓફિશ્યલ ઓફર નથી મળી. 

જો તે આ ક્લબની સાથે જોડાય તો ક્લબના અન્ય લોકોને પોતાની સેલેરી ઓછી કરવી પડત. ત્યાં જ અમુક ખેલાડીઓને ક્લબથી અલગ પણ કરવામાં આવત. તેનાથી તે થાકી ચુક્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે કેમ અમુક લોકોને તેમના આવવાથી બાર્સિલોનાને નુકસાન થશે. માટે તે નથી ઈચ્છતા કે ક્લબમાં મેસીની વાપસી થાય. આજ કારણ છે કે તે આ ક્લબની સાથે નથી જોડાઈ રહ્યા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Leo Messi (@leomessi)

પૈસા માટે નથી જોડાયા મિયામી સાથે 
પોતાની સેલેરી સાથે જોડાયેલા સવાલ પર મેસીએ કહ્યું કે પૈસા માટે તે મિયામી સાથે નથી જોડાઈ રહ્યા. જો પૈસાની વાત હોત તો તે સાઉદી લીગમાં રમત. યુરોપમાં તેમની પાસે બીજી પણ ટીમોથી ઓફર હતા. પરંતુ તે આ લીગમાં બાર્સિલોના ઉપરાંત કોઈ બીજા ક્લબ માટે ન હતા રમવા માંગતા. 

તેમની સાથે બે વર્ષ પહેલા જે થયું હતું તે બાદ તેના બાદ તે બાર્સિલોના માટે રાહ ન હતી જોઈ શકતા. તેમણે પોતાનું અને પરિવારના ભવિષ્યનું પણ ધ્યાન રાખવાનું છે અને દર વખતે તે પોતાના કરિયર બીજાના હાથમાં ન મુકી શકે. 

સંકળાયેલા મુદ્દાઓ

Benzema Europe Messi Ronaldo football ફૂટબૉલ મેસી football Messi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ