Photos / આ સ્ટાર ખેલાડી ગર્લફ્રેન્ડ સાથે 100 કરોડની યૉટ લઈને વેકેશન પર નીકળ્યો, જુઓ તસવીરો

football cristiano ronaldo georgina rodriguez sunbathing yacht italy holiday

યુવેંટ્સના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલમાંથી થોડાં સમય માટે બ્રેક લઈને ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની સાથે 100 કરોડની પ્રાઈવેટ યૉટ લઈને વેકેશન માણવા માટે નીકળ્યો છે. ત્યારે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ રોનાલ્ડો સાથે તેના વેકેશનની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ