નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પની સાથે 24 કલાક રહે છે આ ફૂટબોલ અને બિસ્કીટ, હકીકત જાણીને ચોંકી જશો

Football And Biscuits In Trumps Security Fleet

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મિલેનિયા ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતની મહેમાનગતિ માણવા આવી રહ્યા છે. ટ્રમ્પ પરિવાર ભારતમાં બે દિવસનું રોકાશે. ભારતમાં તેમનું સ્વાગત પરંપરાગત ભારતીય શૈલી અને અત્યાધુનિક તામજામ સાથે કરાશે. ગુજરાતમાં અમદાવાદથી પોતાના પ્રવાસની શરૂઆત કરનારાટ્રમ્પ વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ એવા તાજમહાલને પણ જોવા જશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ