ફાયદાકારક / મલેરિયાના તાવમાં ભૂલથી પણ ન ખાતાં આ 5 વસ્તુઓ, બચાવ માટે અપનાવો કારગર ઉપાય

Foods to Eat and Avoid if you have Malaria

મલેરિયા તાવ એ મચ્છર દ્વારા કરડવાથી થાય છે. જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. આ માદા મચ્છરમાં એક ખાસ પ્રકારનો બેક્ટેરિયા જોવા મળે છે, જેને તબીબી ભાષામાં પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાય છે. આ બેક્ટેરિયા લીવર અને લોહીના કોષને ચેપ લગાડે છે અને વ્યક્તિને બીમાર બનાવે છે. જો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો આ રોગ પણ જીવલેણ બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ