Blood Pressure / બીપી વધારે રહેતું હોય તો આટલું ક્યારેય ન કરશો, જાણી લો સ્વાસ્થ્ય સારું રાખવાના ઉપાય

foods to avoid in high blood pressure know high bp diet tips janiye high bp me kya nahi khae samp

હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શન શરીરની ગંભીર સમસ્યા છે. જેની તમારા હૃદય પર ગંભીર અસર પડે છે. જેના કારણે હૃદય રોગ અથવા હાર્ટ એટેકની મુશ્કેલી થાય છે. પરંતુ જો તેમાં ખાવા-પીવામાં થોડી ચરી પાડવામાં આવે તો હાઈબીપીની સમસ્યાને અંકુશમાં રાખી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ