કામની ટિપ્સ / પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા બાદ તરત જ આ વસ્તુઓ લેવાનું બંધ કરી દેજો, નહીંતર માતા અને બાળક બંનેને થશે નુકસાન

foods to avoid in first month of pregnancy

પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા બાદ તેની ખુશીની સાથે ચિંતા પણ વધતી જાય છે. એવામાં ઘરવાળાઓ તરફથી અલગ-અલગ સલાહ પણ મનમાં કેટલીક માન્યતાઓ પેદા કરી દે છે. પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓમાં એક સવાલ બહુ જ સામાન્ય હોય છે કે પ્રેગ્નેન્સીની ખબર પડ્યા બાદ પહેલાં મહિનામાં ખાવાપીવામાં શું ધ્યાન રાખવું જોઈએ અને શું પરેજ કરવી, તો ચાલો જાણીએ પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા બાદ શું ખાવું અને શું પરેજ કરવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ